રઘુપતિ રાઘવ¶
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ, ભજ પ્યારે તુ સીતારામ
રઘુપતિ ...
દુર્ગા બહુચર એક જ નામ, સબકો સન્મતી દે ભગવાન
રઘુપતિ...
રાત્રે નીદ્રા, દિવસે કામ, ક્યારે લઈશું હરીનું નામ
રઘુપતિ...
Charlotteનાં મંદિરમાં રામ, સૌનાં મનમાં રહેજો રામ
રઘુપતિ...
ગણેશ, શિવજી, રાધેશ્યામ, દુર્ગા મહાવીર જય હનુમાન
રઘુપતિ...
શ્રીનાથજી ને યમુનાજી, બાલાજી ને સાંઈનાથ
રઘુપતિ...
સીતારામ સીતારામ, ભજ પ્યારે તુ સીતારામ
રઘુપતિ...