લાલ રે ગુલાબનાં ફુલોની ચુંદડી¶
લાલ રે ગુલાબનાં ફુલોની ચુંદડી (૨)
રંગે લાલમ લાલ રે
લઈને તાડી ઘુમે ભવાની (૨), ગરબામાં ઉડે ગુલાલ રે
નોરતાની રાત રૂડી રાત રઢીયાળી (૩)
ભક્તોની ભીડ ભાંગે દુર્ગા ભવાની (૨)
ચાચર ચોકમાં માનાં મંદિરીયે (૨)
કિરણોની ચલતી મસાલ રે
લઈને તાડી ઘુમે ભવાની (૨), ગરબામાં ઉડે ગુલાલ રે
લાલ રે ગુલાબનાં ફુલોની ચુંદડી
ઝીણો ઝીણો મા ?દવો રે ઝીણી શીગાળાની રા
અંબા તું મોરી માવડી રે રમવા આવોને મા મારી જોડે
હે આસોનાં ઉજળા દહાડા આવ્યાં
માડીનાં રથડાં ઓછા આવ્યાં