જય જય આરાસુરની રાણી¶
જય જય બોલો, જય જય બોલો, જય જય બોલો રે
સ્વામી જય જય બોલો
જય જય આરાસુરની રાણી
હો માત ભવાની રે...
હું તો અરજ કરુ મન માની રે
હું તો અરજ કરુ મન માની રે
જય જય આરાસુરની રાણી
હો માત ભવાની રે...
હું તો અરજ કરુ મન માની રે
હું તો અરજ કરુ મન માની રે
જય જય આરાસુરની રાણી
જય જય આરાસુરની રાણી
જય જય આરાસુરની રાણી
તમે આનંદે ઘેરે આવો
તમે સેવકને મન ભાવો...
તારો સેવક થાય છે દુઃખી રે
તમે આવીમને કરજો સુખી રે
હું તો અરજ કરુ મન માની રે
હું તો અરજ કરુ મન માની રે
જય જય આરાસુરની રાણી