Skip to content

બેડાં મેલો ને વાટ

બેડાં મેલો ને વાટ મારી જુએ રે સખી
હે બેડાં...

મનનાં મંદિરીયામાં મોહન સોહામણા
હું તો હારી ને વારી તુજ પર ઓ શામળા રે
હે બેડાં...