રૂમઝુમ કરતા આવો¶
રૂમઝુમ કરતા આવો અંબેમા... ઓ મતવાલા
ઓ મતવાલા (૨) ગરબે રમવા આવો, અંબેમા... ઓ મતવાલા
સોના રૂપાનાં ગરબા કોરાવ્યા
દિવડાં પેટાવ્યા ને ફુલડે સજાવ્યા
સંયરો સંગે આવો અંબેમા... ઓ મતવાલા
રૂમઝુમ કરતા આવો અંબેમા... ઓ મતવાલા
નવરંગ ચુંદડી હીરલે મઢાવી
હીરલે મઢાવી ને ફુલડે સજાવી
નવરાત્રીની રાતે અંબેમા... ઓ મતવાલા