બિરદાળી બહુચરવાળી શંખલપુરવાળી¶
બિરદાળી બહુચરવાળી શંખલપુરવાળી
ભવાની પુરજે આશ અમારી...
હે મે તો ગરબો કોરાવ્યો કોલ કીધાં
સૈયર ગરબે રમવાને કોલ દીધાં
આસો પાલવના તોરણ બંધાવ્યાં
દિવડે અનેરા તેલ પુર્યા
આસોની રાતડી રૂપાળી
પધારો મારા માડી, ભવાની
બિરદાળી બહુચરવાળી શંખલપુરવાળી
ભવાની પુરજે આશ અમારી...
હે મે તો ગરબો કોરાવ્યો કોલ કીધાં
સૈયર ગરબે રમવાને કોલ દીધાં
આસો પાલવના તોરણ બંધાવ્યાં
દિવડે અનેરા તેલ પુર્યા
આસોની રાતડી રૂપાળી
પધારો મારા માડી, ભવાની