થનકારો થનકારો¶
હે મા, હે મા માડીનો મનકારો, માનો થનકારો, ઝબકારો માનો (2)
હે ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો (2) હે ગજાનંદ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો (2)
હા, ગૌરીનો નંદ આવ્યો, શિવજીનો લાલ આયો રે, આયો હેતે ને પ્રીતે બાપા, ધરાયો લાડુ મેં તો, ઘેર ઘેર બાપા તારા ગુણલા ગાવાયે(2) ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો (2)
નિર્ભય બાપા તેતો નાદ સુણાયો(2) ગજાનંદ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો ગજાનંદ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો
ભૂદેવ દુંદાળો બાપા, મુખે સૂંઢળો બાપા આયો રે આયો બાપા ગણેશ રૂપાળો સદાય એ સુખનો દાતા, મીઠુ મલકાતો બાપા આયો રે આયો બાપા દુઃખ હરનારો
ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો
નિર્ભય બાપાનો તો નાદ સુણો ગજાનંદ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો