એક હરતુ ને ફરતુ¶
એક હરતું ને ફરતું મંદિર મારો ગરબો (૨)
કોઈ દેવતાઈ સુરની શીબીર મારો ગરબો...!
અજવાળી રાતે કંકુ લલાટે...
ગોરીના ઘાટે આવે જગદંબા જાતે...
મારી જનનીના હૈયાનુ હીર... મારો ગરબો... (૨)
એક હરતું ને ફરતું મંદિર મારો ગરબો (૨)
કોઈ દેવતાઈ સુરની શીબીર મારો ગરબો...!
અજવાળી રાતે કંકુ લલાટે...
ગોરીના ઘાટે આવે જગદંબા જાતે...
મારી જનનીના હૈયાનુ હીર... મારો ગરબો... (૨)