રમે અંબે મા ચાચરના ચોકમાં¶
રમે અંબે મા ચાચર ચોકમાં રે લોલ
હે નવદુર્ગા જો ગાયે (૨) મંગળ ગાન હો ...રમે
પાવાગઢથી કાળકા પધાર્યા રે લોલ
હે માયે સોળે સજી શણગાર હો ...રમે
ચમકે ચૂડીઓ ને ધમકે તાળીઓ રે લોલ
હે માના ઝાંઝરનો ઝણકાર હો ...રમે
રમે અંબે મા ચાચર ચોકમાં રે લોલ
હે નવદુર્ગા જો ગાયે (૨) મંગળ ગાન હો ...રમે
પાવાગઢથી કાળકા પધાર્યા રે લોલ
હે માયે સોળે સજી શણગાર હો ...રમે
ચમકે ચૂડીઓ ને ધમકે તાળીઓ રે લોલ
હે માના ઝાંઝરનો ઝણકાર હો ...રમે