બેડાં મેલો ને વાટ¶
બેડાં મેલો ને વાટ મારી જુએ રે સખી
હે બેડાં...
મનનાં મંદિરીયામાં મોહન સોહામણા
હું તો હારી ને વારી તુજ પર ઓ શામળા રે
હે બેડાં...
બેડાં મેલો ને વાટ મારી જુએ રે સખી
હે બેડાં...
મનનાં મંદિરીયામાં મોહન સોહામણા
હું તો હારી ને વારી તુજ પર ઓ શામળા રે
હે બેડાં...