નીચે નમીને¶
નીચે નમીને નમસ્કાર કરૂં છુ મારા ડુંગરવાળા દેવીને પાયે પડીને પ્રણામ કરૂ છું મારા ડુંગરવાળા દેવીને
ત્રાંબા લોટા જળ રે ભર્યા છે નાવણ કરતા જાઓને ...નીચે નમીને
ખીર પૂરી ને લાપસી રંધાવુ જમણ કરતા જાઓને ...નીચે નમીને
પાન સોપારીના બીડવા બંધાવુ મુખવાસ કરતા જાઓને ...નીચે નમીને