મુંબઈ થી ગાડી આવી રે¶
મુંબઈ થી ગાડી આવી રે, ઓ દરિયા લાલા (૪)
આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે હો
આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે હો
મુંબઈ થી ગાડી આવી રે, ઓ દરિયા લાલા (૪)
ઈ ગાડીમાં કોણ કોણ બેઠા રે, હો દરિયા લાલા
થી ગાડી રે આવી ગાડી રે
ઓ દરિયા લાલા
મુંબઈ થી ગાડી આવી રે, ઓ દરિયા લાલા
થી ગરમ વા હો બેટરી ઓ દરિયા લાલા
ઓ થી ગરમ વા હો બેટરી ઓ દરિયા લાલા
થી ગરમ વા હો બેટરી ઓ દરિયા લાલા
થી ગરમ વા હો બેટરી ઓ દરિયા લાલા
થી ગાડી રે આવી ગાડી રે, ઓ દરિયા લાલા
મુંબઈ થી ગાડી આવી રે, ઓ દરિયા લાલા (3)
આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે હો
આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે
ગાડી આવી-રે આવી-રે આવી-રે હો
થી ગરમ વા હો બેટરી ઓ દરિયા લાલા
થી ગાડી રે આવી ગાડી રે, ઓ દરિયા લાલા
મુંબઈ થી ગાડી આવી રે, ઓ દરિયા લાલા (3)