મંગળ દિવડાની મંગળ જ્યોતિ¶
મંગળ દિવડાની મંગળ જ્યોતિ
માડી તારો ગરબો ઘુમતો જાય
માડી તારો ગરબો ઘુમતો જાય
હે જનની જગદંબે
તારી કરુણાનો કોઇ પાર નથી
પ્રેમ શાંતિની જ્યોત જગાડો
માડી તારો ગરબો ઘુમતો જાય
માડી તારો ગરબો ઘુમતો જાય
મંગળ દિવડાની મંગળ જ્યોતિ
માડી તારો ગરબો ઘુમતો જાય
માડી તારો ગરબો ઘુમતો જાય
હે જનની જગદંબે
તારી કરુણાનો કોઇ પાર નથી
પ્રેમ શાંતિની જ્યોત જગાડો
માડી તારો ગરબો ઘુમતો જાય
માડી તારો ગરબો ઘુમતો જાય