જય જય બોલો આનંદે અંબે માતની¶
જય જય બોલો આનંદે અંબે માતની રે
અંબે માતની રે, બહુચર માતની રે
પાવાગઢમાં છે મહાકાળી શંખલપુરમાં બહુચરવાળી
ગબ્બર ગોખે હીંચકા ખાય, ભક્તોને મા દર્શન આપે
આરાસુરની રાણી અંબે માતની રે
જય જય બોલો...