ગરબે રમે અંબા ગરબે રમે¶
ગરબે રમે અંબા ગરબે રમે
ચાચરનાં ચોકે માડી ગરબે રમે
બિરદાળી આવ્યા ગરબે રમવાને
ઢોલ વાગે ને રૂડી શરણાઈ વાગે
ઘુમી ઘુમી ગરબે, માનું મુખડું મલકે રે...
ચાચરનાં ચોકે માડી ગરબે ઘુમે
ગરબે રમે અંબા ગરબે રમે
ચાચરનાં ચોકે માડી ગરબે રમે
બિરદાળી આવ્યા ગરબે રમવાને
ઢોલ વાગે ને રૂડી શરણાઈ વાગે
ઘુમી ઘુમી ગરબે, માનું મુખડું મલકે રે...
ચાચરનાં ચોકે માડી ગરબે ઘુમે