છોગાળા તારા¶
હો આવી ગઈ રાત તમે ભૂલો બધી વાત પ્રેમની આ મોસમ છે આવો મેરે પાસ રહે જાઓ મેરે સાથ પ્રેમની આ મોસમ છે
હો આવી ગઈ રાત
મિલ જાયે મુજકો અગર સાથ તેરા તો ભૂલો મેં સારા જહા
છોગાળા તારા ઓરે છબીલા તારા ઓ રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ
આવી ગઈ રાત
છુપ છુપ કે તુજે દેખા મેં કરું સારી સારી રાત સારી સારી રાત મિલ જાયે મુજકો અગર સાથ તેરા તો ભૂલુ મેં સારા જહાન
છોગાળા તારા..