બેડલે બંધાયો¶
બેડલે બંધાયો મારો જશોદનો જાયો
કે હવે છાનામાના પનઘટ પાળ કે હવે મારે જમુનાને તીરે પાણી નથી જાવા
જાવુ છટકી છાનીમાની અાંખડીયું મડકાવી ઝુકી ને ચાલ ચાલે ચાલ મસ્તાની, ...ચાલ ચાલે મસ્તાની
કે જીરે અેને નજરૂને તીરે પાણી નથી જાવા
પાણી મટકી લઇ જાતા એણે મારી મટકી ફોડી મુકેલી ડાળ પાસે ઓઢણી ચોરાવી ...ઓઢણી મારી ચોરાવી
કે હવે મારે (૨), જમુનાને તીરે પાણી નથી જાવા... બેડલે બંધાયો...