રાધાને શ્યામ મળી જાશે¶
કે આજે પ્રિતમને પ્રીત મળી જાશે તું જો
આજે પ્રિતમને પ્રીત મળી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે તુ જો
કે આજે પ્રિતમને પ્રીત મળી જાશે
રાધાને શ્યામ મળી જાશે
જમુનાને કાંઠે રાસ રમે
કાનુડા ને રાધા
જોવે આખું ગામ જોને
મેલી કામ આધા
મોરલીના સુર સુણી સાન ભાન ભૂલી જાય
ગોકુળીયુ ગામ થાયે ઘેલુ
રાસ કેરી રમઝટમાં સહુ આજે જુલી જાય
નથી આજે બાદ રહેવું સહેલું
કે કાનો સુધ બુધ ખુદ ભુલી જાશે તું જો
કે રાધા ક્યારે વન માહી જડી જાશે તું જો
રાધાને શ્યામ મળી જાશે તું જો...
રાધાને શ્યામ મળી જાશે
કે પ્રિત ને નવી રીત મળી જાશે તું જો
કે આજે સરગમ ને ગીત મળી જશે તું જો
રાધાને શ્યામ મળી જાશે તું જો
કે આજે પ્રિતમને પ્રીત મળી જાશે તું જો