અંબે મૈયા¶
અંબે મૈયા મને તારું શરણું મળે... મારું જીવન માતાની ભક્તિમાં રહે... મૈયા અમર રહે...
મૈયા ઓ અંબે મૈયા...
હો... મારું જીવન છે તારું ઓ મૈયા તારા હાથમાં છે મારી નૈયા
આવી હું તારે દ્વાર સ્વર મંદિર સથવાર આ ભાવ તારી સેવાનો લ્હાવો રહે લહાવો રહે...
મૈયા... ઓ અંબે મૈયા